ONLINE INTERNAL EXAM

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / ONLINE INTERNAL EXAM

ઓનલાઈન આંતરિક પરીક્ષા - નવેમ્બર -૨૦૨૦

ઓનલાઈન આંતરિક પરીક્ષા કોલેજની વેબસાઈટ પર આપેલ લીંક પર થીજ લેવામાં આવશે. માઈક્રોસોફ્ટ ટીમ નો ઉપયોગ કરવાનો નથી. માઈક્રોસોફ્ટ ટીમમાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે નહી.

Online Internal Exam- November-2020


ઓનલાઈન પરીક્ષા અંગે અગત્યની સૂચનાઓ

શૈક્ષણિક વર્ષ 2020-21 ના પ્રથમ સત્ર દરમ્યાન BA-BCOM-SEM-3 અને SEM-5 ની  Online Internal Exam MCQ આધારિત નિયત કાર્યક્રમ મુજબ લેવામાં આવશે.

  1. MOCK TEST  તારીખ 07-11-2020 અને તારીખ 08-11-2020 ના રોજ TIME TABLE મુજબ લેવામાં આવશે. જે તમામ વિધાર્થીઓએ આપવો જરૂરી છે. જેમાં ઓનલાઇન પરીક્ષા કેવી રીતે લેવાશે તેનો ખ્યાલ આવશે.
  2. MOCK TEST અને Online Internal Exam ની link કોલેજની વેબસાઇટ (www.hvaccr.org) પર મૂકવામાં આવશે.
  3. પરીક્ષા આપવા લોગ ઇન (Log  in) કરવા વિદ્યાર્થીનો રોલ નંબર અને મોબાઈલ નબર ની જરૂર પડશે. રોલ નંબર કોલેજની વેબસાઈટ પરથી જોઈ લેવો અને મોબાઇલ  નંબર તમે જે ફોર્મ ભરતી વખતે આપેલ છે તે જ એન્ટર કરવો.
  4. વિદ્યાર્થીએ જે મુખ્ય અને પ્રથમ ગૌણ વિષય  પસંદ કરેલ  હશે તે  જ પ્રશ્નપત્રની પરીક્ષા આપી શકશે અને તે જ વિષય તમારી સ્ક્રીન પર જોવા મળશે. જેથી વિષય ચેક કરી લેવા.
  5. જે રીતે વિધાર્થીઓએ MOCK TEST આપે તે રીતે જ Online Internal Exam આપવાની રહેશે.
  6. ઓનલાઇન પરીક્ષાનો સમયગાળો 30 મિનિટનો રહેશે દરેક પેપરમાં 25 પ્રશ્નો પૂછાશે. બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે દરેક પ્રશ્ન 01 ગુણ નો રહેશે. તમામ પ્રશ્નોનાં વૈકલ્પિક જવાબોમાથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે.
  7. EG ના પેપરમાં કુલ 25 પ્રશ્નો પૂછાશે, જેનો સમયગાળો 30 મિનિટ રહેશે. દરેક પ્રશ્નના 02 ગુણ મુજબ કુલ 50 ગુણ રહેશે. . બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે.
  8. Internal Result માં ટર્મ પેપર્સના (એસાઈમેંટ)ના 05 ગુણ મળશે, જેમાં દરેક વિધાર્થીએ આપેલી સૂચના મુજબ સમયસર ટર્મ  પેપર online જમા કરવાના રહેશે.

 

હેલ્પલાઇન નંબર

સવારે 8:30 થી 12:30 દરમિયાન સંપર્ક કરવો.

 

વિષય સબંધિત સમસ્યા માટે વિષયના અધ્યક્ષ નો સંપર્ક કરવો

 

Gujarati- 9429156800

Sanskrit- 9265120989

English- 9427546448

Sociology- 9974961595

Hindi-9825798717

History- 8238691011

Commerce- 9925622832

Roll No, Enrollment No વગેરે માહિતી માટે ઓફિસ નો સંપર્ક કરવો

 

02746 277144

(M) 97278 20778

ટેકનિકલ માર્ગદર્શન (Log In) માટે

 

 (M) 9106667289