23+
TEACHERS
"HIMMAT VIDYANAGAR“
AMARJYOT EDUCATION TRUST
FOUNDER: SHRI HIMMATLAL MULANI
SPEAKER : 08TH GUJARAT LEGISLATIVE ASSEMBLY
Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust Commerce College, Radhanpur
NAAC Accredited : "B" Grade
Principal :- Dr.Chimanlal M. Thakkar
(M.Com, B.Ed, L.L.B., Ph.D)
The Trust constantly remains active with an important purpose and aim to provide Pre-Primary to Post Graduation Level Education in the same campus. Apart from that with the changing of time, the Trust also aims to make necessary developments in the Technical areas so that the students may get sufficient opportunities in the professional areas."
Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust Commerce College Radhanpur - 385340 Established in 1999 BY Himmat Vidhyanagar Amarjyot Education Trust - Radhanpur
Aim of producing world class professionals in the specialized fields of Commerce and Arts. The Trust constantly remains active with an important purpose and aim to provide Pre-Primary to Post Graduation Level Education in the same campus.
TEACHERS
YEARS OF EXPERIENCE
STUDENTS
COURSES
The sole objective of the Trust is "to develop the circumference of education as well as with the main purpose Higher Education at Home also.The Trust constantly remains active with an important purpose and aim to provide Pre-Primary to Post Graduation Level Education in the same campus.
Copyright © Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust Commerce College, Radhanpur.
All rights reserved. | Designed & Developed By : www.pcubeweb.com
શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬ - ૨૭ ના રોલ નંબર જોવા માટે અહી ક્લિક કરો
સ્વ. હિંમતલાલ મુલાણીની ૨૧ મી પુણ્યતિથિ નિમિતે તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ
બ્લડ ડોનેશન કેમ્પ તથા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ચોથું વર્ષ BA / BCOM Sem - 7 મુખ્ય વિષય સંસ્કૃત, ગુજરાતી અને એકાઉન્ટન્સી (કોમર્સ) માં પ્રવેશ ચાલુ ......
વિગતવાર માહિતી માટે અહી કલીક કરો.
નોંધ :- મુખ્ય વિષય અંગ્રેજી, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, મનોવિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર માં પ્રવેશ અંગેની મંજુરી યુનિવર્સીટી તરફથી મળેથી વિગતવાર સુચના મુકવામાં આવશે.
પ્રવેશનો છેલ્લો રાઉન્ડ
B.A. / B.Com. Sem - 1 પ્રવેશ માટેના ફોર્મ GCAS પોર્ટલ ઉપર તા. ૧૫/૦૭/૨૦૨૬ થી ૨૧/૦૭/૨૦૨૬ સુધી ભરાશે.
પ્રવેશ મેળવતા ઇચ્છતા વિધાર્થીઓએ તા. ૨૧/૦૭/૨૦૨૬ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી પ્રવેશ મેળવી લેવો.
પ્રવેશ ઓફર પ્રથમ તબક્કો તા. ૨૦/૦૭/૨૦૨૬ થી ૨૧/૦૭/૨૦૨૬ સુધી
પ્રવેશ ઓફર બીજો તબક્કો તા. ૨૨/૦૭/૨૦૨૬ થી ૨૩/૦૭/૨૦૨૬ સુધી
રજીસ્ટ્રેશન અને અરજી એડિટ ઉપરોક્ત સમય દરમ્યાન સાથે ચાલશે.
શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું શરુ .....
વિગતવાર સુચના જોવા માટે અહી ક્લીક કરો.
શિષ્યવૃત્તિના ફોર્મ ચેક / સ્વીકારવાનો સમય : ૧૧:૦૦ થી ૧:૦૦ સવારે.
રેગ્યુલર / રિપીટર (ATKT) ના ફોર્મ ભરવાનું શરુ....
B.A./B.COM SEM - 3,5, M.A./M.COM SEM - 3 ઓકટોબર - ૨૦૨૬ માં લેવાનાર યુનિવર્સિટી પરીક્ષાના
રેગ્યુલર / રિપીટર (ATKT) ના ફોર્મ ભરવાનું તા. ૦૯/૦૭/૨૦૨૬ થી ચાલુ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧/૦૭/૨૦૨૬ છે.
તમામ વર્ગોનું શૈક્ષણિક કાર્ય નિયમિત શરુ થઇ ગયેલ છે. યુનિવર્સિટીના નિયમાનુસાર વિદ્યાર્થીની ૮૦% હાજરી હોવી ફરજિયાત છે.
જે વિદ્યાર્થીની ૮૦% થી ઓછી હાજરી હશે. તેનું પરીક્ષા ફોર્મ ભરી શકાશે નહીં. તેની તમામ વિદ્યાર્થીએ નોંધ લેવી.
શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ માં પ્રવેશ ચાલુ ......
(અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭નુું શિડ્યુલ જોવા માટે અહી કલીક કરો )
M.A. / M.COM. SEM - 1 નો ત્રીજો રાઉન્ડ તા. ૨૫/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ સુધી
અરજી એડિટ કરવા માટે તા. ૨૨/૦૭/૨૦૨૬ (ફક્ત એક દિવસ માટે)
વિગત વાર માહિતી માટે અહી ક્લિક કરો.
B.A. SEM - 1 માં GCAS પોર્ટલ પર ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના
B.A. / B.COM. SEM - 1 પ્રવેશ અંગે વિગતવાર સુચના
GCAS પર રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો
BA-BCOM SEM - 3, 5 તેમજ MA-MCOM SEM - 3 ની લેટ ફી સાથે ફી સ્વીકારવાની છેલ્લી તા.૩૧/૦૭/૨૦૨૬ છે. જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
હેડ ક્લાર્ક, સીનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક ની ભરતી અંગેની જાહેરાત અને સૂચનાઓ -અહી ક્લીક કરો
કોલેજની વોટ્સએપ ચેનલ જોઈન કરવા અહી ક્લીક કરો
કોલેજ હેલ્પલાઇન નંબર : 98795 97151
(સમય : સવારે ૮:૦૦ થી ૨:૦૦)