I.CARD202526

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / I.CARD202526

આઈ. કાર્ડ  માટેનું ફોર્મ ભરવા અંગે અગત્યની સુચના 

  • આથી B.A./B.COM/M.A./ M.COM - સેમેસ્ટર -૧  ના
  •  તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અહી નીચે આપવામાં આવેલ
  • લિંક પર ક્લિક કરી નીચે મુજબના સ્ટેપ મુજબ માહિતી ભરવી.

  •  ફોર્મ ભરવાની તારીખ – ૨૩-૦૭-૨૦૨૫ થી ૨૭-૦૭-૨૦૨૫ સુધી.

 

સ્ટેપ - ૧ : આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ કરો.

 સ્ટેપ - ૨ : આગળ જે ફોર્મ ખુલશે તેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને

       વિદ્યાર્થીની સહી અપલોડ કરવા સહીત સંપૂર્ણ વિગત ભરી ફોર્મ સબમિટ કરવું.