ABC ID 202324

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / ABC ID 202324

ખુબ જ અગત્યની સુચના

ABC ID  નંબર સેમેસ્ટર - ૧ ની માર્કશીટમાં છાપવા અંગે  

ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં સેમેસ્ટર - ૩  માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જણાવાનું કે તમારી સેમેસ્ટર -૧ ની માર્કશીટમાં ABC ID નંબર છાપવાનો હોય તમામ વિધાર્થીઓએ પોતાનો  ABC ID નંબર નીચે આપેલ pdf માં ફરજીયાત ચેક કરી લેવો.  અને જો ભૂલ હોય અથવા ખાનું ખાલી હોઈ તો તેવા વિધાર્થીઓએ તા. ૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં કોલેજ કાર્યાલય નંબર - ૨ માં રૂબરૂ સંપર્ક કરવો.  અન્યથા તેની જવાબદારી વિધાર્થીની પોતાની રહેશે.

આચાર્ય