Admison2025-26

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / Admison2025-26

Admissin 2025-26

GCAS પોર્ટલ  પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર માહિતી માટે

નીચે આપેલ બટન ઉપર ક્લીક કરો. 

તમામ વિધાર્થીઓએ GCAS દ્વારા આપેલ  સમયમર્યાદામાં પ્રવેશ ફોર્મ ભરી,

પ્રવેશ મેળવી લેવો. 


તા.૨૧/૦૩/૨૦૨૫ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી વેરીફીકેશન કરાવેલ વિધાર્થીઓ માટે . 

B.A./B.Com. Sem - 1 માં ફી ભરી પ્રવેશ મેળવવાની તારીખ 

પ્રવેશ પ્રથમ રાઉન્ડ - ૧   તા.૨૯/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી.

પ્રવેશ બીજો  રાઉન્ડ - ૨  તા.૦૩/૦૬/૨૦૨૫ થી તા.૦૪/૦૬/૨૦૨૫ સુધી.

પ્રવેશ ત્રીજો  રાઉન્ડ - ૩  તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી.

પ્રવેશ ચોથો  રાઉન્ડ - ૪  તા.૧૧/૦૬/૨૦૨૫ થી તા.૧૨/૦૬/૨૦૨૫ સુધી.