News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

13
Mar
2024
શિષ્યવૃત્તિ માહિતી ૨૦૨૩-૨૪

શિષ્યવૃત્તિના ફોર્મમાં ભૂલ અંગે અગત્યની સુચના  

SC / ST / OBC / NTDNT / EWS / અપંગ તમામ વિધાર્થોઓને જણાવવાનું કે તેમણે ભરેલ શિષ્યવૃત્તિ ફોર્મનું Status ફરજીયાત ચેક કરી લેવું. અને જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો Status માં જણાવ્યા મુજબ ભૂલ સુધારી સબમિટ કરી, નવી પ્રિન્ટ કઢાવી જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા. ૦૪/૦૩/૨૦૨૪ સુધીમાં કોલેજમાં ફરજીયાત જમા કરાવવું. જો ફોર્મમાં કોઈ પ્રકારની હશે અને સુધારવામાં નહી આવે તો શિષ્યવૃત્તિ મળશે નહી જેની જવાબદારી વિધાર્થીની પોતાની રહેશે. જેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી.

ભૂલવાળા  શિષ્યવૃત્તિ ફોર્મમાં View ની જગ્યાએ  Edit  હશે.

 

શિષ્યવૃત્તિના ફોર્મ ભરાવવાનું ચાલુ .....વિગતવાર માહિતી જોવા માટે અહી ક્લીક કરો. 

શિષ્યવૃત્તિના ફોર્મમાં ભૂલ છે કે નહી તે ચેક કરવા માટે અહી ક્લીક કરો.

 

નેશનલ સ્કોલરશીપનું ફોર્મ ભરવા ઈચ્છતાં માઈનોરીટી (લઘુમતિ) વિધાર્થીઓએ Scholarship.gov.in વેબસાઇટ જોતા રહેવું.

 

(૧) તમામ વિધાર્થીઓએ પોતાનું શિષ્યવૃત્તિ ફોર્મનું Satus - Approved By Athority ના બતાવે ત્યાં સુધી વારંવાર ચેક કરતા રહેવું.

(૨) જો કોઈ વિધાર્થીને view ની જગ્યાએ Edit બતાવતું હોય તો તા.કા. કોલેજ કાર્યાલયનો સંપર્ક કરવો.