News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

14
Feb
2024
INTERNAL EXAMINATION - 2024

 

BA-BCOM SEM-4 અને SEM-6 તેમજ  MA-MCOM SEM-4 ની આંતરીક પરીક્ષા (INTERNAL EXAM) તારીખ 21/02/2024 થી 29/02/2024 દરમ્યાન લેવામાં આવશે.

BA-BCOM SEM-2 અને MA-MCOM SEM-2 ની આંતરીક પરીક્ષા (INTERNAL EXAM) તારીખ 04/03/2024 થી 07/03/2024 દરમ્યાન લેવામાં આવશે.

 

એસાઈનમેન્ટ / પ્રેઝન્ટેશન તારીખ 13/02/2024 થી 15/02/2024 દરમ્યાન ક્લાસરૂમમાં રેગ્યુલર લેકચર મુજબ લેવામાં આવશે. 

 

દરેક વિદ્યાર્થીએ એસાઈનમેન્ટ / પ્રેઝન્ટેશન અને આંતરીક પરીક્ષા આપવી ફરજીયાત છે. 

 

આંતરીક પરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે અહી ક્લીક કરો. -  BA-BCOM SEM- 4 - 6 તેમજ  MA-MCOM SEM-4 

આંતરીક પરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે અહી ક્લીક કરો. - BA-BCOM SEM-2 અને MA-MCOM SEM-2

 

 

 

બેઠક વ્યવસ્થા જોવા માટે અહી ક્લીક કરો. - BA-BCOM SEM- 4 - 6 તેમજ  MA-MCOM SEM-4 

બેઠક વ્યવસ્થા જોવા માટે અહી ક્લીક કરો. - BA-BCOM SEM-2 અને MA-MCOM SEM-2

 

દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત છે. જેની નોંધ લેવી.