News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

16
Mar
2020
17/03/2020 થી શરુ થનાર પરીક્ષાઓ મુલતવી રહેવા અંગે

નમસ્કાર,

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર નોવેલ કોરોના વાયરસ -૨૦૧૯ અંગે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોઈ  તકેદારીના પાગલના ભાગરૂપે રાજ્યમાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય  તે અનુસાર તમામ પરીક્ષાઓ જે ૧૭/૦૩/૨૦૨૦ થી શરૂ થનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ તમામ સંલગ્ન કોલેજોની પ્રથમ તબક્કાની સેમ- ૪ અને સેમ-૬ ની પરીક્ષાઓ હાલ  પુરતી મુલતવી રાખવામાં આવેછે. 

નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે . વધુ માહિતી માટે સમયાંતરે વેબસાઈટ ચેક કરતા રહેવું.જેની સર્વેએ નોંધ લેવી. 

 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિપત્ર