Internal Examination Result March-2024
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરીક પરીક્ષાનું પરીણામ અહિયાં મુકવામાં આવશે. જે સમયાંતરે ચેક કરતા રહેવું.
Date : 09/04/2024
BA-SEM-2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 13/04/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BA-SEM-2 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 08/04/2024
MA-SEM-2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 12/04/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
MA-SEM-2 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 06/04/2024
BCOM-SEM- 2 તેમજ MCOM-SEM-2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 09/04/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BCOM-SEM-2 આંતરીક પરીક્ષાનું પરીણામ
MCOM-SEM-2 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 28/03/2024
BCOM-SEM- 4, BA-SEM-4 તેમજ MA-SEM-4 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 01/04/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BCOM-SEM-4 આંતરીક પરીક્ષાનું પરીણામ
BA-SEM-4 આંતરીક પરીક્ષાનું પરીણામ
MA-SEM-4 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 26/03/2024
BA-SEM- 6 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 30/03/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BA-SEM-6 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 23/03/2024
BCOM-SEM- 6 તેમજ MCOM-SEM-4 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 27/03/2024 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BCOM-SEM-6 આંતરીક પરીક્ષાનું પરીણામ
MCOM-SEM-4 આંતરીક પરીક્ષાનું પરીણામ